હું કપિલ દવે મહુવાનો વતની છું અને હાલ મુમ્બઈમાં રહુ છું, મને ગુજરતી પ્રત્યે અત્યંત લગણી છે કારણ કે મારી માતૃભાષા ખરીને. મને ગુજરતી કવિતા, ગઝલ, ભજન, દુહા, છંદ અને સૌરષ્ટ્રની લોકકથા વાંચવી ગમે છે. મને ગુજરતી સંગીત પણ ખુબજ ગમે છે અને એમા પણ ડાયરા બહુ ગમે છે.

મારી પાસે થોડુ એવુ પણ ગુજરતી સાહિત્ય છે. તો ઈચ્છા થઈ કે તે દરેક જણ સુથી પહોંચતુ કરુ માટે જ ઈન્ટરનેટના માધ્યમથી લોકો સુથી પહોંચતુ  કરવા માટે મે બ્લોગની પસંદગી કરી. પણ હું ગુજરાતી બ્લોગની દુનિયામાં નવો છું માટે હું આ બ્લોગની દુનિયાના ધુરંધરોને વિનંતી કરુ છું કે જો મારી ક્યાય ભૂલ થતી હોય તો જરુરથી જણાવશો.

આભાર
કપિલ દવે

Advertisements

43 Responses to “મારા વિશે”


 1. વિશ્વભરમાં ફેલાયેલા અને મહદ અંશે જેમને જાણતા ન હોઇએ તેવા ગુજરાતી જાણનારાઓ સાથે વિચારોને માતૃભાષામાં વહેંચવા માટે બ્લોગીંગ આશિર્વાદ સમાન છે. એન્ટર અને એસકેપ વચ્ચેની આ દુનિયામાં પગ મૂક્યા પછી મન વિચારે અને આંગળીઓ કી બોર્ડ પર તેને અનુસરે .. શબ્દો બે ‘જણ’ ને ઓળખાણ કરાવે .. અને વિચાર વિનિમયનો પ્રારંભ થાય. મારા બ્લોગ – ‘અંતરના ઉંડાણમાંથી’ અને મારી વેબસાઇટની મુલાકાત લેવા આમંત્રણ છે.

 2. સુરેશ જાની Says:

  પહેલી જ વખત તમારો બ્લોગ જોયો. કંઈક નવું કરવાની તમારી ધગશ ગમી. તેમે ચીલાચાલુ કેડી પર ચાલનાર નથી એમ પ્રથમ નજરે લાગ્યું. \
  ખુબ આનંદ થયો. અંતરથી શુભેચ્છા પાઠવું છું.

 3. kapildave Says:

  thanks akhil bhai ane suresh bhai
  tamara sahkar badal

  ane suresh bhai tame sachu kahyu , maru manvu evu che ke bija e banaveli kedi par chalva karta potani kedi banavani majaj kai aneri hoy che ema je sangharsh karvo pade enij to maja che

 4. Pratik M. Zora Says:

  Gujarati Sahitya Vishe….

  આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે,
  આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે.

  -Pratik M.Zora
  B.E.(E.C.)


 5. maa vishe hindimaa ek kavita mara blog “gopalparekh.wordpress.com”par chhe, vaanchva namr vinanti, tamaro abhipray pan janavajo


 6. gujarati vachanara vaachta atke nahi, oochhu vachataa te vadhu vache ne na vachnara vachta thai eva udeshthi ame nani nani pravrutio vapi –jillo valsad khate karie chhie, tamaro contact no. janavasho to vaat pan kari shakay, tamara kaamma khubaj aagal vadho ej shubhechha sathe.
  gopal

 7. kapildave Says:

  gopal bhai tame je nani nai pravruti o karo cho ema jo mara layak kai pan kam hoy to jarur thi janavsho

  maro contact no : 09967086054


 8. સરસ બ્લોગ બનાવ્યો છે!

  અભિનંદન

 9. Jigan Shah Says:

  Kapilbhai,

  It’s nice to see “Gujarati Literature” online – I have been looking for it for a while online…

  Would you happen to have Dula Kag’s – “Vadlo kahe chhe vanrayoo salgi – Muki diyo juna malaji” – if so will you be kind enough to post it?

  Thank you.. Keep up the good work.

  Jigan..

 10. Kamit Patel Says:

  Dear kapilbhai,
  Jay Jay Garvi Gujarat…Jug Jug jivo aava gujarati o ke jemne gujarati bhasha ne khara antkaran thi chahi chhe ane jemne antar na undan thi aapni loksanskruti mate kayik kari batavvani ichchha kari chhe…
  baki aajna yug ma loko gujarati bhasha ne pradhany aapnaro ne deshi kahine emni thekadi udave chhe…parantu aava loko e janta nathi ke jeo potani matrubhasha ne aadar nathi aapi shakta teo biji bhasha ne shu aadar aapi shakvana chhe…
  atyar na samay ma tame je gujarati bhasha ane aapni sanskruti mate je kayi kari rahya chho te atyant aanandkari chhe…
  khub khub aabhar tamaro aa kary mate..

 11. Pinki Says:

  congrats kapilbhai for meeting in mumbai….
  all the best….. !!

 12. Sandip Kotecha Says:

  Dear Kapilbhai,

  Very good Collection…!! Nice Blog…!! I searched your blog from your comments on Readgujarati.com on the article of Kavi Kag. Kavi Kag is favourite author of my father and that’s why I am aware of all the very good “krutis” by him. I will be putting the “vadalo kahe chhe vanrayu salgi” for Mr. Jigan Shah very soon. My father was singing the very same poem yesterday only..!!! 🙂

  Sandip


 13. લખતા આવડે છે કે નહી, એ ખબર નથી!
  પણ વિચારોને ઘણીવાર કાગળ પર ઉતારી લઉ છું

  વાંચતા આવડે છે કે નહી, એ ખબર નથી!
  પણ બીજાના મન ને જાણવાની કોશીશ કરી લઉ છું

  જોતા આવડે છે કે નહી, એ ખબર નથી!
  પણ પોતાના કર્મોની ઝલક અચુક લઇ લઉ છું

  ચાલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
  પણ રણમાં પાણીના આભાસથી દોટ મૂકી દઉ છું

  બોલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
  પણ અપશબ્દ નીકળ્યા પહેલા જીભને સંભાળી લઉ છું

  સાંભળતા આવડે છે કે નહી, એ ખબર નથી!
  પણ મળેલી સાચી સલાહ જીવનમાં આવરી લઉ છું

  રમતા આવડે છે કે નહી, એ ખબર નથી!
  પણ જીવનની રમતોમાં કોઇક રમત જીતી લઉ છું

  વ્યક્ત કરતા આવડે છે કે નહી, એ ખબર નથી!
  પણ આ સંસારમાં મારો લખાયેલો ભાગ ભજવી લઉ છું

  જીવતા આવડે છે કે નહી, એ ખબર નથી!
  પણ ક્ષણ ક્ષણ માંથી નાની મોટી ખુશીઓ શોધી લઉ છું

  અનુભવતા આવડે છે કે નહી, એ ખબર નથી!
  પણ કુદરતના હિસ્સા તરીકે પોતાની તરફ ઇશારો કરી લઉ છું

  Pratik Zora

 14. Abul Meghani Says:

  Congrats and all the best. PArdon me but MARA VASHI is what I read in Guj instead of MARA VISHE. Please correct me if i am wrong.

 15. atul rao Says:

  kapil keep it up
  kagvadar is little village between rajula and mahuva
  mazadar is the original name of the place
  great …..i am from rajulamy contact
  is atulkumarrao@yahoo.com


 16. તમારો બ્લોગ જોયો.નવું કરવાની ધગશ ગમી.
  આનંદ થયો.શુભેચ્છા પાઠવું છું.

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 17. Ramesh Patel Says:

  khushini khushima samel thavaa mate khushi.

  It is a pleasure to visit this nice blog.

  Ramesh Patel(Aakashdeep)

 18. શ્‍યામ પરમાર Says:

  હું એક વેબ ડીઝાઇનર છુ મારા સીનીયરની સાઇટ છે…
  http://www.amrelilive.com
  http://www.wahgujarat.com
  http://www.narendramodi.tv
  કપીલ ખરેખર તમારો બ્‍લોગ ખુબ સરસ છે મને ઘણો આનંદ થયો આજ રીતે મારો પણ બ્‍લોગસ્‍પોટ માં બ્‍લોગ હતો પણ કોઇ કારણો સર મારે તે બંધ કરવો પડ્યો હતો. પણ ભગવાન કરે તમારા બ્‍લોગ ને ખુબ તરક્કી મળી અને આ બ્‍લોગ કદી બંદ ન થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના… જો શકયો હોય તો તમે લેખ તથા ગીત લખો છો તો એની સાથે સોંગ પણ મુકો તો ખરેખર ખુબ મજા આવે…

  1. રાહબર Says:

   રાજકારણ ને દુર રાખો તમો હજુ ઘણા નાના પડો ….કવિતા ગાવ મોજ મનાવો….

 19. Ashish Says:

  Kapilbhai

  i live in NZ as i told i been to india for chand but i couldnt find , so if you have chand then pleae let me know and give your contact details so that i can call you.

  abs.international.com

  Thanks
  Ashish
  Auckland


 20. કૃતિઓની પસંદગી સુંદર … ગુજરાતનું ભાતીગળ ધબકતું લાગે. સુંદર બ્લોગ છે. આનંદ થયો.


 21. Pretty cool post. I just stumbled upon your blog and wanted to say
  that I have really liked reading your blog posts. Anyway
  I’ll be subscribing to your blog and I hope you post again soon!

 22. LnddMiles Says:

  The best information i have found exactly here. Keep going Thank you

 23. sapana Says:

  Dear Kapilbhai,

  Very nice blog.I have good news I am from Mahuva too.
  Nice to read Mahuva”s name in your blog.
  My Email:sapana53@hotmail.com

  Thanks for visiting my blog and your comment.
  Sapana

 24. vaman jani Says:

  hu pan mahuva no vatni chu mane tamari aa web said khub sari lagi maru name jani vaman che

 25. Nalin Ujeniya Says:

  Congrates Kapilbhai ! Ek gujarati bija gujarati ni dil ni vaat jane chhe aa vaat jaani ne khubaj aanand thayo.Videsh ma ek gujarati bija gujarati ne male chhe tyare gujarat ane gujarati ni garima na darshan thay chhe.jya koi pan gujarati bolanar na hoy ane ek gujarati ne bijo male tyare viran ran ma tarasya ne paani malya no santosh thay tevi anubhuti thay.Gujarati bhasha to devbhasha sanskrut ni putri hova ne karane sada vandaniy chhe ane raheshe.Jay Jay Garavi gujarat

 26. Yogesh Parmar Says:

  Dost

  a web sight upar aa juni kavita o vanchi ne school days yad avi gaya

  really bahu maja avi

  amane balpan ma lai java badal aabhar

  gujarati hova nu gaurav chhe amane badha ne

 27. harikrishna patel Says:

  great job by kapil dave.i am also a big fan of dula bhaya kag and duha.i love this site.


 28. કપિલભાઈ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
  કપીલભાઈ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

 29. miss Dave Says:

  Kapilji Namstey ane Dhanyawad aa blog banava mate
  Mahuaa ni lilotri jota jota aa gujarati sahitya ma pahochi gai

  Garv sathe aanand thayo
  god keeps blessing you.

 30. દઉ ને ભડાકે Says:

  are dost mane pan gujrati pratye bahuj lagni se…..proud to be gujrati

 31. દઉ ને ભડાકે Says:

  સળગતુ રાખેલ એ દિલને જે છે પોતાનુ,
  કોઇ હતુ એ અજાણ્યુ આજ બન્યુ છે પોતાનુ;

  ખબર છે સમય નથી ઠહેરતો કોઇના કિધે,
  મૄત્યુ તો આવે રાખુ ખુલ્લુ કે બંધ બારણુ પોતાનુ;

  સપના સેવુ હુ રાતરાત ભર સુહામણા,
  નજરો જુકાવી કરૂ હુ એકરાર,અરે !આ તો છે પોતાનુ;

  શરાબને રાખુ છુ હુ જોજન દુર પોતાથી,
  નશો ચડે છે પી પી ને નયનોનુ કામણ જે છે પોતાનુ;

  જો તુ આવે એકવાર મારા બાહુપાશમા પ્રિયે,
  નીછૌવાર કરૂ મારૂ સર્વસ્વ તુજને નહી રહે પોતાનુ ;

  બનીને તો જો એકવાર મારો પ્રિયતમ,
  ફના થઈ રહી ચરણોમા કાઢીશ જીવન પોતાનુ.


 32. tamari racnao khub sars se ………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………

 33. JIGNESH S. NAYAK Says:

  MARA ANTAR MA RAHEL VEDANA…MARI VINANTI…ANE…TAMARI…SWIKRUTI

  ll JAY MATAJI ll

  NAMASKAR…BHAI_JI

  SAU PRATHAM….TO AAPNA AA KAM NE ANE AAPNI PURNTAH SACHI BHAVNA…TATHA…NIHSWARTH BHAVNA HU SAMJU 6U…ANE ANUBHAVU PAN 6U…

  ((MARU NAME “NAYAK JIGNESH” 6…MANE NANPAN THIJ SAHITYARAS MA KHUBAJ RAS 6…HU ATYARE PAN “CHOTILA” MA RAHU 6U…K…JYA…”MEGHANU_JI” NO JANM THAYO HATO…))

  BHAI_JI…MARE PAN “CHARANO” NI JEM “DUHA” LALKARVA 6…MATRA…MATAJI NE KHUSH KARVA 6…NAHI…K…EMA THI KOI AARTHIK UPARJAN KARVU…

  TO AAP SHRI…AA DISHA MA MANE MADAD RUP THAO…ANE…MANE AA PANTH PAR LAI JAVA MARA “PATH_PRADAKSHK” BANO…

  AABHAR SAH,,,AAPNO NANO BHAI…… JIGNESH S. NAYAK

 34. તુષાર Says:

  નમસ્કાર કપિલ ભાઈ

  ખુબ ખુબ શુભેચ્છા

 35. KATHIYAWADI Says:

  adaraniya kapilbhai,

  Tamara mate kadach hu ajanyo hois, pan mara mate to tame angat cho. karan ke hu ghano samay thi tamaru sahitya vachu chu.

  pan kyarey comment lakheli nathi. kemke jyare pan hu tamru sahitya vachu chu mane badhu j mali jay che. kai maang hoy to lakhu ne. parantu chella ketlay samay thi ek mahechha che. jo apna gujarati duhao jemke jag juni sorath dharti, janani jan to saput janaje, kathiyavad ma kok di bhulo….vagere mp3 format ma jo mali sake to jivan ma anand eni parakashta e pahoche.

  JAY JAY JAY GARVI GUJARAT


 36. music can fight -cry smile asumer normal life we can hard and soft in our normal life we are any how touch with musical life circle.which tense to god.
  without pay anything.
  HAVE A NICE MUSICAL DAY


 37. Dear Kapilbhaibhai, Hu to besically non-gujrati chhu pan chhella chho varasthi vadodarama rehu chhu ane have gujarati thai gaya chhu. mane Kavi Dula bhai Kaag ni rachana ” many pag dhova do ragurai, Vadalo kahe chhe & aavakaro saro aapje….” bahu game chhe ane ani mp 3 joyiye chhe. kai malse …hu mara badha valane samblavish…… etla sahakarya aapjiji.

 38. HIren Says:

  bha i bhai …..

  vanchi ne moj aavi gai ho…

 39. Dr.Hitesh patel Says:

  I want pruthvi tano pindo kari kaun chak par chavatu hashe??

  Please share with if you have

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s