હું કપિલ દવે મહુવાનો વતની છું અને હાલ મુમ્બઈમાં રહુ છું, મને ગુજરતી પ્રત્યે અત્યંત લગણી છે કારણ કે મારી માતૃભાષા ખરીને. મને ગુજરતી કવિતા, ગઝલ, ભજન, દુહા, છંદ અને સૌરષ્ટ્રની લોકકથા વાંચવી ગમે છે. મને ગુજરતી સંગીત પણ ખુબજ ગમે છે અને એમા પણ ડાયરા બહુ ગમે છે.
મારી પાસે થોડુ એવુ પણ ગુજરતી સાહિત્ય છે. તો ઈચ્છા થઈ કે તે દરેક જણ સુથી પહોંચતુ કરુ માટે જ ઈન્ટરનેટના માધ્યમથી લોકો સુથી પહોંચતુ કરવા માટે મે બ્લોગની પસંદગી કરી. પણ હું ગુજરાતી બ્લોગની દુનિયામાં નવો છું માટે હું આ બ્લોગની દુનિયાના ધુરંધરોને વિનંતી કરુ છું કે જો મારી ક્યાય ભૂલ થતી હોય તો જરુરથી જણાવશો.
આભાર
કપિલ દવે

October 3, 2007 at 5:28 am
વિશ્વભરમાં ફેલાયેલા અને મહદ અંશે જેમને જાણતા ન હોઇએ તેવા ગુજરાતી જાણનારાઓ સાથે વિચારોને માતૃભાષામાં વહેંચવા માટે બ્લોગીંગ આશિર્વાદ સમાન છે. એન્ટર અને એસકેપ વચ્ચેની આ દુનિયામાં પગ મૂક્યા પછી મન વિચારે અને આંગળીઓ કી બોર્ડ પર તેને અનુસરે .. શબ્દો બે ‘જણ’ ને ઓળખાણ કરાવે .. અને વિચાર વિનિમયનો પ્રારંભ થાય. મારા બ્લોગ – ‘અંતરના ઉંડાણમાંથી’ અને મારી વેબસાઇટની મુલાકાત લેવા આમંત્રણ છે.
October 4, 2007 at 6:55 pm
પહેલી જ વખત તમારો બ્લોગ જોયો. કંઈક નવું કરવાની તમારી ધગશ ગમી. તેમે ચીલાચાલુ કેડી પર ચાલનાર નથી એમ પ્રથમ નજરે લાગ્યું. \
ખુબ આનંદ થયો. અંતરથી શુભેચ્છા પાઠવું છું.
October 4, 2007 at 7:06 pm
thanks akhil bhai ane suresh bhai
tamara sahkar badal
ane suresh bhai tame sachu kahyu , maru manvu evu che ke bija e banaveli kedi par chalva karta potani kedi banavani majaj kai aneri hoy che ema je sangharsh karvo pade enij to maja che
October 9, 2007 at 6:35 am
Gujarati Sahitya Vishe….
આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે,
આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે.
-Pratik M.Zora
B.E.(E.C.)
October 15, 2007 at 1:24 pm
maa vishe hindimaa ek kavita mara blog “gopalparekh.wordpress.com”par chhe, vaanchva namr vinanti, tamaro abhipray pan janavajo
October 23, 2007 at 2:03 am
gujarati vachanara vaachta atke nahi, oochhu vachataa te vadhu vache ne na vachnara vachta thai eva udeshthi ame nani nani pravrutio vapi –jillo valsad khate karie chhie, tamaro contact no. janavasho to vaat pan kari shakay, tamara kaamma khubaj aagal vadho ej shubhechha sathe.
gopal
October 23, 2007 at 9:30 am
gopal bhai tame je nani nai pravruti o karo cho ema jo mara layak kai pan kam hoy to jarur thi janavsho
maro contact no : 09967086054
December 17, 2007 at 10:28 am
સરસ બ્લોગ બનાવ્યો છે!
અભિનંદન
December 17, 2007 at 2:47 pm
thanks animesh bhai
December 28, 2007 at 2:45 am
Kapilbhai,
It’s nice to see “Gujarati Literature” online – I have been looking for it for a while online…
Would you happen to have Dula Kag’s – “Vadlo kahe chhe vanrayoo salgi – Muki diyo juna malaji” – if so will you be kind enough to post it?
Thank you.. Keep up the good work.
Jigan..
December 29, 2007 at 6:17 am
Dear kapilbhai,
Jay Jay Garvi Gujarat…Jug Jug jivo aava gujarati o ke jemne gujarati bhasha ne khara antkaran thi chahi chhe ane jemne antar na undan thi aapni loksanskruti mate kayik kari batavvani ichchha kari chhe…
baki aajna yug ma loko gujarati bhasha ne pradhany aapnaro ne deshi kahine emni thekadi udave chhe…parantu aava loko e janta nathi ke jeo potani matrubhasha ne aadar nathi aapi shakta teo biji bhasha ne shu aadar aapi shakvana chhe…
atyar na samay ma tame je gujarati bhasha ane aapni sanskruti mate je kayi kari rahya chho te atyant aanandkari chhe…
khub khub aabhar tamaro aa kary mate..
January 19, 2008 at 8:05 am
congrats kapilbhai for meeting in mumbai….
all the best….. !!
June 14, 2008 at 4:59 am
Dear Kapilbhai,
Very good Collection…!! Nice Blog…!! I searched your blog from your comments on Readgujarati.com on the article of Kavi Kag. Kavi Kag is favourite author of my father and that’s why I am aware of all the very good “krutis” by him. I will be putting the “vadalo kahe chhe vanrayu salgi” for Mr. Jigan Shah very soon. My father was singing the very same poem yesterday only..!!!
Sandip
June 26, 2008 at 10:24 am
લખતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ વિચારોને ઘણીવાર કાગળ પર ઉતારી લઉ છું
વાંચતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ બીજાના મન ને જાણવાની કોશીશ કરી લઉ છું
જોતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ પોતાના કર્મોની ઝલક અચુક લઇ લઉ છું
ચાલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ રણમાં પાણીના આભાસથી દોટ મૂકી દઉ છું
બોલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ અપશબ્દ નીકળ્યા પહેલા જીભને સંભાળી લઉ છું
સાંભળતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ મળેલી સાચી સલાહ જીવનમાં આવરી લઉ છું
રમતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ જીવનની રમતોમાં કોઇક રમત જીતી લઉ છું
વ્યક્ત કરતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ આ સંસારમાં મારો લખાયેલો ભાગ ભજવી લઉ છું
જીવતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ ક્ષણ ક્ષણ માંથી નાની મોટી ખુશીઓ શોધી લઉ છું
અનુભવતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ કુદરતના હિસ્સા તરીકે પોતાની તરફ ઇશારો કરી લઉ છું
Pratik Zora
August 2, 2008 at 4:13 pm
Congrats and all the best. PArdon me but MARA VASHI is what I read in Guj instead of MARA VISHE. Please correct me if i am wrong.
October 26, 2008 at 10:58 pm
kapil keep it up
kagvadar is little village between rajula and mahuva
mazadar is the original name of the place
great …..i am from rajulamy contact
is atulkumarrao@yahoo.com
January 19, 2009 at 1:15 am
તમારો બ્લોગ જોયો.નવું કરવાની ધગશ ગમી.
આનંદ થયો.શુભેચ્છા પાઠવું છું.
http://www.yogaeast.net
http://www.bpaindia.org
January 20, 2009 at 4:03 am
khushini khushima samel thavaa mate khushi.
It is a pleasure to visit this nice blog.
Ramesh Patel(Aakashdeep)
April 9, 2009 at 3:31 pm
હું એક વેબ ડીઝાઇનર છુ મારા સીનીયરની સાઇટ છે…
http://www.amrelilive.com
http://www.wahgujarat.com
http://www.narendramodi.tv
કપીલ ખરેખર તમારો બ્લોગ ખુબ સરસ છે મને ઘણો આનંદ થયો આજ રીતે મારો પણ બ્લોગસ્પોટ માં બ્લોગ હતો પણ કોઇ કારણો સર મારે તે બંધ કરવો પડ્યો હતો. પણ ભગવાન કરે તમારા બ્લોગ ને ખુબ તરક્કી મળી અને આ બ્લોગ કદી બંદ ન થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના… જો શકયો હોય તો તમે લેખ તથા ગીત લખો છો તો એની સાથે સોંગ પણ મુકો તો ખરેખર ખુબ મજા આવે…
May 18, 2009 at 12:31 am
Kapilbhai
i live in NZ as i told i been to india for chand but i couldnt find , so if you have chand then pleae let me know and give your contact details so that i can call you.
abs.international.com
Thanks
Ashish
Auckland
June 3, 2009 at 8:36 pm
કૃતિઓની પસંદગી સુંદર … ગુજરાતનું ભાતીગળ ધબકતું લાગે. સુંદર બ્લોગ છે. આનંદ થયો.
July 16, 2009 at 6:06 am
Pretty cool post. I just stumbled upon your blog and wanted to say
that I have really liked reading your blog posts. Anyway
I’ll be subscribing to your blog and I hope you post again soon!
July 23, 2009 at 3:29 pm
The best information i have found exactly here. Keep going Thank you
August 19, 2009 at 7:07 am
Dear Kapilbhai,
Very nice blog.I have good news I am from Mahuva too.
Nice to read Mahuva”s name in your blog.
My Email:sapana53@hotmail.com
Thanks for visiting my blog and your comment.
Sapana
September 19, 2009 at 12:10 pm
hu pan mahuva no vatni chu mane tamari aa web said khub sari lagi maru name jani vaman che
October 11, 2009 at 1:54 pm
Congrates Kapilbhai ! Ek gujarati bija gujarati ni dil ni vaat jane chhe aa vaat jaani ne khubaj aanand thayo.Videsh ma ek gujarati bija gujarati ne male chhe tyare gujarat ane gujarati ni garima na darshan thay chhe.jya koi pan gujarati bolanar na hoy ane ek gujarati ne bijo male tyare viran ran ma tarasya ne paani malya no santosh thay tevi anubhuti thay.Gujarati bhasha to devbhasha sanskrut ni putri hova ne karane sada vandaniy chhe ane raheshe.Jay Jay Garavi gujarat