યાદ નથી પણ જરુર એમ જ હશે,,,હું
સુતી હોઉં અને તાંરો હાથ માથે ફરતો હશે,,,
યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
હું રોવું અને તારું મન રોતું હશે,,,
યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
હું રમતી હોઉં અને તું મને નીરખતી હશે,,,
યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
ઘા મારો હોય અને દર્દ તને થયું હશે,,,
યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
હસતી હું હોઉં અને સુખ તને મળતું હશે,,,
યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
કોળીયો હું ખાંઉ અને પેટ તારું ભરાતું હશે,,,
યાદ નથી પણ જરુર એમ જ હશે,,,
દૂર હું હોઉં તારાથી અને મારી છબી તારા માં જ હશે,,,,,
મારી માં , મારી માં , મારી માં …….
લી.,
રાધે-ક્રિશ્ના,,,,,,,

March 18, 2008 at 10:47 am
આપનો ખુબ ખુબ આભાર કપિલ…
આપે આપની આ સાજણ તારા સંભારણા માં અમારી આ રચના ને પન સ્થાન આપ્યું….
હું આપની આભારી છું ….
લિ.
રાધેક્રિશ્ના…
March 19, 2008 at 11:00 am
અદભૂત..!! માં એ માં….!!
March 21, 2008 at 6:15 pm
આંખ માથી અશ્રુ થઈને વહિ રહિ માંની યાદ
આજ માં થયા પછી વધુ આવે મને મારી માંની યાદ..
કપિલ શબ્દ નથી કાંઈ કહેવા..સુન્દર..
April 2, 2008 at 5:46 am
mano mari jindgi chai mari maa NATHUMAA
I M LUCKEY I HAVE A MOTHER
March 31, 2009 at 4:40 am
mother is world.
May 1, 2009 at 6:49 am
VACHI NE MANE MARI MA YAAD AVI GAI NE AANKHO MA THI ASHRUO VAHI NIKALYA. KHUBAJ SUNDAR