ઝેર પાસે જીવનદાનની રાહ શુકામ જોવી જોઈએ,
કપિલ કહે છે જીંદગી છે તો સારુ જીવી જઈએ
**************************************
પ્રેમમાં લોકો કરતા હોય છે વાયદા ઉપર વાયદા,
પણ એમા કયાં થાય છે કોઈ ને ગેરફાયદા;
–કપિલ દવે
December 22, 2007
ઝેર પાસે જીવનદાનની રાહ શુકામ જોવી જોઈએ,
કપિલ કહે છે જીંદગી છે તો સારુ જીવી જઈએ
**************************************
પ્રેમમાં લોકો કરતા હોય છે વાયદા ઉપર વાયદા,
પણ એમા કયાં થાય છે કોઈ ને ગેરફાયદા;
–કપિલ દવે
March 3, 2008 at 7:02 am
wah bhai wah….
janavij didhu ke prem ma kyay gerfayda hotaj nathi……
bhai bhai…
-Kushal “Nishan” Dave
March 3, 2008 at 7:04 am
wah bhai wah
-Kushal “Nishan” Dave
March 29, 2008 at 5:58 am
સરસ શેર…. પ્રેમની તો વાત જ ન્યારી છે…