(અહિયા)કોઈ ખેડે ખેતરને, (જોને)કોઈ ખેડે વાડીયુ;
(પણ)દરિયા દેવને ખેડે, (ઈ’તો)ખારાવા કેરી જાત…….૧
(પણ)મધદરિયે તોફાનમાં, (અને)માંરુ દલડુ ડુબી ગયુ;
(પણ)કાંઠે છીપલા વિણતી, મારી સજનીની પાસે ગયુ…….૨
-કપિલ દવે
October 7, 2007
(અહિયા)કોઈ ખેડે ખેતરને, (જોને)કોઈ ખેડે વાડીયુ;
(પણ)દરિયા દેવને ખેડે, (ઈ’તો)ખારાવા કેરી જાત…….૧
(પણ)મધદરિયે તોફાનમાં, (અને)માંરુ દલડુ ડુબી ગયુ;
(પણ)કાંઠે છીપલા વિણતી, મારી સજનીની પાસે ગયુ…….૨
-કપિલ દવે
October 8, 2007 at 4:56 pm
wah bahuj saras….ghanu j gamyu ..
October 8, 2007 at 7:21 pm
thnks bhumikaji
October 9, 2007 at 6:37 am
આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે,
આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે.
October 21, 2007 at 11:12 am
ફુલ અમને ગમતા નથિ,
કાંટા પર અમને મમતા નથિ,
ગમ્યા છે અમને પર્વતો જે,
કોઇ નિ આગળ નમતા નથિ,,
બીજી ગમી છે દોસ્તિ તમારી ,,
કે જેને તોડવાની પર્વતો મા પણ ક્ષમતા નથી ,,,
November 14, 2007 at 3:28 am
ફુલ અમને ગમતા નથિ,
કાંટા પર અમને મમતા નથિ,
ગમ્યા છે અમને પર્વતો જે,
કોઇ નિ આગળ નમતા નથિ,,
બીજી ગમી છે દોસ્તિ તમારી ,,
કે જેને તોડવાની પર્વતો મા પણ ક્ષમતા નથી ,,,